સાવધાન! 1 જાન્યુઆરી 2026 થી આ 3 પ્રકારના બેંક એકાઉન્ટ થઈ જશે બંધ, જાણો RBI new guidelines 2026

RBI new guidelines 2026

શું તમારી પાસે પણ એવા બેંક ખાતા છે જેનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કર્યો? જો હા, તો સાવધ થઈ જજો! ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકિંગ સેક્ટરને વધુ સુરક્ષિત બનાવવા માટે RBI new guidelines 2026 જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમોને કારણે લાખો લોકોના બિનકાર્યક્ષમ ખાતાઓ પર જોખમ તોળાઈ રહ્યું છે. RBI new guidelines … Read more