PM Vishwakarma Yojana: કારીગરોને મળશે ₹15,000ની સહાય અને 2 નવા મોટા ફાયદા, જાણો કેવી રીતે અરજી કરવી
શું તમે પણ પરંપરાગત કારીગર છો? તો PM Vishwakarma Yojana હેઠળ સરકાર આપી રહી છે ₹15,000ની ટૂલકિટ સહાય અને અન્ય બે નવા બોનસ લાભ. આ યોજનાની પાત્રતા, તાલીમ અને ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ વિગત અહીં સરળ ગુજરાતીમાં જાણો. નમસ્તે મિત્રો!!! આપણા દેશના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના કૌશલ્યને નવી ઓળખ આપવા માટે સરકાર દ્વારા એક શાનદાર … Read more