PM Surya Ghar Yojana: હવે તમારા ઘરની છત આપશે મફત વીજળી અને ₹78,000 ની સબસિડી!

PM Surya Ghar Yojana

શું તમે પણ મોંઘા લાઈટ બિલથી પરેશાન છો? PM Surya Ghar Yojana હેઠળ ઘરે સોલાર પેનલ લગાવો અને મેળવો ₹78,000 સુધીની સબસિડી. જાણો ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ અને પાત્રતાની વિગતો. નમસ્તે મિત્રો! આજના સમયમાં વધતા જતા વીજળીના ભાવોથી દરેક મધ્યમ વર્ગનો પરિવાર ચિંતિત છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્ર સરકાર એક શાનદાર તક લઈને … Read more