પાક નુકસાન સહાય ગુજરાત 2025 | Pak Nuksan Sahay Status | ખેડૂત સહાય યોજના 2025 – સંપૂર્ણ માહિતી
ગુજરાતના ખેડૂતો માટે પાક નુકસાન સહાય અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કૃષિ સહાય પેકેજ ઓક્ટોબર 2025 અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મોટા ભાગના ખેડૂતોના ખાતામાં સહાયની રકમ જમા થઈ ચૂકી છે. જોકે, હજુ પણ કેટલાક ખેડૂતોને રકમ ન મળવાના પ્રશ્નો સતાવી રહ્યા છે. આ લેખમાં આપણે પાક નુકસાન … Read more