Manav Kalyan Yojana 2026 | E-Kutir Portal યોજના | મફત સાધનો માટેની યોજના – સંપૂર્ણ માહિતી

ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી તક! માનવ કલ્યાણ યોજના 2026 શરૂ થશે

ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે માનવ કલ્યાણ યોજના (Manav Kalyan Yojana). આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત સાધનોની કીટ આપવામાં આવે છે. વર્ષ 2026 માટે આ યોજનામાં ફરીથી અરજી પ્રક્રિયા શરૂ થવાની છે. આ લેખમાં … Read more