તમારી જમીન કોના નામે છે? 1955થી આજ સુધીના Land Records 7/12 Utara Gujarat ઘરે બેઠા ચેક કરો
હવે જમીનના રેકોર્ડ્સ માટે કચેરીના ચક્કર નથી. Land Records 7/12 Utara Gujarat ઓનલાઈન કેવી રીતે જોવા, AnyROR અને iORA પોર્ટલથી 1955થી આજ સુધીના જૂના અને નવા રેકોર્ડ્સ મેળવવાની સરળ રીત અહીં જાણો. આજના ડિજિટલ સમયમાં સરકારી સેવાઓ હવે ઘર બેઠા ઉપલબ્ધ થઈ રહી છે. જો તમે તમારી જમીનની માલિકી, ક્ષેત્રફળ અથવા હક્કોની માહિતી જાણવા માંગતા … Read more