આયુષ્માન કાર્ડ 2025: ઘરે બેઠા મોબાઇલથી કેવી રીતે બનાવવું? જાણો How to apply for ayushman card 2025 ની આખી પ્રોસેસ!
શું તમારે પણ ગંભીર બીમારીના સમયે લાખોના ખર્ચની ચિંતા રહે છે? હવે ચિંતા છોડો! સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ હવે તમે ઘરે બેઠા જ તમારું હેલ્થ કાર્ડ બનાવી શકો છો. 2025ના નવા અપડેટ મુજબ, હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો પણ સરળતાથી આ કાર્ડનો લાભ લઈ શકશે. શું તમારે ₹5 લાખ સુધીની મફત સારવાર મેળવવી … Read more