Bank Of Baroda FD Scheme: ₹1 લાખ જમા કરો અને મેળવો ₹23,508નું ગેરંટીડ વ્યાજ, જાણો સંપૂર્ણ વિગત
શું તમે સુરક્ષિત રોકાણ સાથે સારું વળતર મેળવવા માંગો છો? Bank Of Baroda FD Scheme અંતર્ગત હવે સામાન્ય નાગરિકોથી લઈને વરિષ્ઠ નાગરિકોને મળી રહ્યું છે જોરદાર વ્યાજ. જાણો કેવી રીતે ₹1 લાખના રોકાણ પર તમે ₹23,508 સુધીની કમાણી કરી શકો છો અને બેંકના લેટેસ્ટ વ્યાજ દરો શું છે. નમસ્તે મિત્રો, આજના સમયમાં જ્યારે શેરબજારમાં ઉતાર-ચઢાવ … Read more