Manav Kalyan Yojana 2026 | E-Kutir Portal યોજના | મફત સાધનો માટેની યોજના – સંપૂર્ણ માહિતી
ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. એમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે માનવ કલ્યાણ યોજના (Manav Kalyan Yojana). આ યોજના હેઠળ લાભાર્થીને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત સાધનોની કીટ આપવામાં આવે છે. વર્ષ 2026 માટે આ યોજનામાં ફરીથી અરજી પ્રક્રિયા શરૂ થવાની છે. આ લેખમાં … Read more